Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar: વનરક્ષકની ભરતી મામલે સૌથી મોટા સમાચાર, બધા ગુણ જાહેર કરવા માટે પણ સરકાર હકારાત્મક

Gandhinagar: પહેલા માત્ર 8 ટકા લોકોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 8 ટકાના બદલે 25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવી સરકાર દ્વારા સૂચના આપવામાં...
08:25 PM Aug 06, 2024 IST | VIMAL PRAJAPATI

Gandhinagar: પહેલા માત્ર 8 ટકા લોકોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 8 ટકાના બદલે 25 ટકા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલવવામાં આવશે તેવી સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સાથે બીજી મહત્વની વાત એ છે કે, બધા જ ઉમેદવારોના ગુણ જાહેર કરવા માટે સરકાર હકારાત્મક હોય તેવું પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઉમેદવારોની માંગ પર મુખ્યમંત્રી સુધી ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.

Tags :
GandhinagarGandhinagar NewsGujarat ForestGujarat Forest GuardGujarat Forest Guard recruitment
Next Article