G20 Summit 2023: મોદી-બાઈડેન મળ્યા... દુશ્મન દેશ જોતા રહી ગયા!
G-20 સમિટ પહેલા PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની લગભગ 52 મિનિટ સુધી વાતચીત થઇ હતી. એરપોર્ટ પહોંચ્યા બાદ બિડેન સીધા PMના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. PM મોદી અને બિડેનની મુલાકાત બાદ સંયુક્ત...
03:10 PM Sep 09, 2023 IST
|
Vipul Pandya
G-20 સમિટ પહેલા PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની લગભગ 52 મિનિટ સુધી વાતચીત થઇ હતી. એરપોર્ટ પહોંચ્યા બાદ બિડેન સીધા PMના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. PM મોદી અને બિડેનની મુલાકાત બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ભારત-અમેરિકા ભાગીદારી વધારવા પર ચર્ચા થઈ હતી. આ સાથે અમેરિકા યુએનએસસીમાં ભારતના કાયમી સભ્યપદના પક્ષમાં દેખાયું.