Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 Summit 2023 : G20 નો લોગો સમિટમાં બન્યું વિશેષ આકર્ષણનું કેન્દ્ર

G20 સમિટને લઇને દુનિયાભરના દિગ્ગજો દિલ્હીના મહેમાન બન્યા છે. આ માટે વિદેશી મહેમાનો પણ ભારત પહોંચવા લાગ્યા છે. પરિષદ માટે પ્રગતિ મેદાન ખાતે આવેલ ભારત મંડપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. તેની સુંદરતા ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
g20 summit 2023   g20 નો લોગો સમિટમાં બન્યું વિશેષ આકર્ષણનું કેન્દ્ર

G20 સમિટને લઇને દુનિયાભરના દિગ્ગજો દિલ્હીના મહેમાન બન્યા છે. આ માટે વિદેશી મહેમાનો પણ ભારત પહોંચવા લાગ્યા છે. પરિષદ માટે પ્રગતિ મેદાન ખાતે આવેલ ભારત મંડપને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. તેની સુંદરતા ચર્ચાનો વિષય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કવર ફોટો તરીકે ભારત મંડપમનો ફોટો મૂક્યો છે. જણાવી દઇએ કે, આ સમિટમાં G20 નો લોગો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.