ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષને દેશ છોડવા પર પ્રતિબંધ, કોર્ટે આપ્યો આદેશ

શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી ગયો હતો, પરંતુ હવે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે અને બાસિલ આમ કરી શકશે નહીં. કોર્ટે તેના પર દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. બેસિલ રાજપક્ષે સિલ્ક રૂટ પર પ્લેન લઈને દેશ છોડવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ વર્કર્સ યુનિયને તેમને એરપોર્ટ પર જ રોકી દીધા હતા. બેસિલ રાજપક્ષે શ્રીલંકાના નાણામંત્રી રહી ચૂક્યા àª
01:04 PM Jul 15, 2022 IST | Vipul Pandya

શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે
પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડી ગયો હતો
, પરંતુ હવે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે અને બાસિલ આમ કરી શકશે નહીં.
કોર્ટે તેના પર દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. બેસિલ રાજપક્ષે સિલ્ક રૂટ પર
પ્લેન લઈને દેશ છોડવાની કોશિશ કરી ચૂક્યા છે
, પરંતુ વર્કર્સ યુનિયને તેમને એરપોર્ટ પર જ રોકી દીધા હતા. બેસિલ
રાજપક્ષે શ્રીલંકાના નાણામંત્રી રહી ચૂક્યા છે.

 

અગાઉ, મહિન્દર અને બાસિલ રાજપક્ષેએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને
કહ્યું હતું કે જ્યાં સુધી તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મૂળભૂત અધિકારોની
અરજીની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ દેશ છોડશે નહીં. બાસિલ રાજપક્ષેએ દેશ
છોડવાનો પ્રયાસ કર્યા બાદ જ તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી
હતી. બેસિલ રાજપક્ષે ગોટાબાયા રાજપક્ષેના નાના ભાઈ છે. તેમણે એપ્રિલમાં જ
નાણામંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

Tags :
GujaratFirstMahindarajapaksaSriLankaSrilankacourt
Next Article