Gujarat માં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન
ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન સાણંદના સનાથલ ગામે કરવામાં આવ્યું.
Advertisement
108 kundi Mahayagna: ગુજરાતમાં પ્રથમવાર બગલામુખી માતાના 108 કુંડીના મહાયજ્ઞનું આયોજન કરાયું. સાણંદના સનાથલ ગામના લંબે નારાયણ આશ્રમમાં 23 એપ્રિલથી 1 મે સુધી યોજાશે બગલામુખી માતાનો 108 કુંડીનું મહાયજ્ઞ ભવ્ય રીતે ધ્વજાપૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું.
Advertisement