ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rupal માં પલ્લીના આયોજનને લઈ Food and Drugs Department સક્રિય

Gandhinagar : ગાંધીનગરના રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે આજે વરદાયીની માતાજીની પલ્લી ભરાશે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. વર્ષો જુની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવાશે. આ વર્ષે પલ્લી પર 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના...
11:35 AM Oct 11, 2024 IST | Hiren Dave

Gandhinagar : ગાંધીનગરના રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે આજે વરદાયીની માતાજીની પલ્લી ભરાશે. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળશે. વર્ષો જુની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવાશે. આ વર્ષે પલ્લી પર 25 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક થવાનો અંદાજ છે. પલ્લીમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાશે.

Tags :
AdulterationCheckConsumerProtectionFakeGheeAlertFoodAndDrugsActiveFoodsafetyFoodSafetyAlertGheeInspectionGujaratFirstHealthdepartmentNoFakeGheePreventAdulterationRupalEventStaySafe
Next Article