ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં બદલીનો દોર યથાવત, બે IAS ઓફિસની આ વિભાગમાં કરાઇ બદલી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ થયા છે. ચૂંટણી પ્રક્રિયા પહેલા બદલી અને બઢતીની મોસમ શરૂ થઈ હતી જે બાદ આચાર સંહિતા લાગી જતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બદલી કે બઢતી જોવા મળી ન હતી. પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી વાર બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે બે IASની બદલી (Transfer)કરવામાં આવી છે. બે આઇએએસને બદલીના આદેશ બે આઇએàª
Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)બાદ હવે ફરી એકવાર વિવિધ વિભાગોમાં બદલીના દોર શરૂ થયા છે. ચૂંટણી પ્રક્રિયા પહેલા બદલી અને બઢતીની મોસમ શરૂ થઈ હતી જે બાદ આચાર સંહિતા લાગી જતા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ બદલી કે બઢતી જોવા મળી ન હતી. પરંતુ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી વાર બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. આજે બે IASની બદલી (Transfer)કરવામાં આવી છે.

બે આઇએએસને બદલીના આદેશ
બે આઇએએસની બદલીના આદેશ કરાયા છે. જેમાં મોના ખંધારને ફાઇનાન્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે તો મિલિંદ તોરવણેને ટેક્સ વિભાગના ચિફ કમિશનર બનાવવામાં આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement