Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂર

Surat: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ચોમાસું પૂર્ણ થવાના મૂડમાં નથી. કારણે કે, હજી પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ અત્યારે...

Surat: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અત્યારે અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ચોમાસું પૂર્ણ થવાના મૂડમાં નથી. કારણે કે, હજી પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે. સુરતમાં ઉપરવાસ ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂર આવ્યું છે. નોંધનીય છે કે, મીંઢોળા નદીમાં ચાલુ સીઝનમાં પાંચમી વખત પૂર આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.