Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન, મુસાફરો હેરાન પરેશાન

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ છે. વિરોધના કારણે હજારો મુસાફરો પરેશાન છે. ગુરુવારે, ખેડૂતોના 19 સંગઠનોએ રાજ્યભરમાં 17 સ્થળોએ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા અને ટ્રેનોની અવરજવર અટકાવી દીધી. ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત...
09:58 PM Sep 29, 2023 IST | Hardik Shah

પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ છે. વિરોધના કારણે હજારો મુસાફરો પરેશાન છે. ગુરુવારે, ખેડૂતોના 19 સંગઠનોએ રાજ્યભરમાં 17 સ્થળોએ રેલ્વે ટ્રેક પર ધરણા કર્યા અને ટ્રેનોની અવરજવર અટકાવી દીધી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Farmers' railFarmers' rail stop movementpassengers harassedPunjabrail stop movement
Next Article