નવા વર્ષે ખેડુતોને કેન્દ્ર સરકાર તરફથી મળી શકે છે આ મોટી ભેટ, જાણો
કેન્દ્ર સરકારે ખેડુતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડુતોને આપવામાં આવે છે. આ પૈસાને 2 - 2 હજાર રૂપિયાને ત્રણ હપ્તામાં ખેડુતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.13મો હપ્તો આવશેઅત્યાર સુધી કેન્દ્ર સરકારે 12 હપ્તા મોકલ્યા છે હવે 13મા હપ્તો આવવાનો છે. લગભગ 8 કરોડથી વધારે ખેડુતોને આ પૈસા મળ્
Advertisement
કેન્દ્ર સરકારે ખેડુતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજના દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડુતોને આપવામાં આવે છે. આ પૈસાને 2 - 2 હજાર રૂપિયાને ત્રણ હપ્તામાં ખેડુતાના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
13મો હપ્તો આવશે
અત્યાર સુધી કેન્દ્ર સરકારે 12 હપ્તા મોકલ્યા છે હવે 13મા હપ્તો આવવાનો છે. લગભગ 8 કરોડથી વધારે ખેડુતોને આ પૈસા મળ્યા છે. જો 13માં હપ્તો આવવાની વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ પહેલો હપ્તો આવી શકે છે.
લાભાર્થીની યાદી કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ
એવું માનવામાં આવી રહ્યું છે કે યોજના સાથે જોડાયેલા લાભાર્થિઓએ વધારે રાહ જોવી પડશે નહી. જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો તમારું નામ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીની યાદીમાં ચેક કરી શકો છો. જે કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.