PM Modi ના US પ્રવાસનું કવરેજ કરનાર Gujarat First ના Channel Head VivekKumar Bhatt નો અનુભવ
ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ છે, જેણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાની પળેપળની ખબર અમેરિકાથી લાઇવ આપના સુધી પહોંચાડી છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટે વ્હાઇટ હાઉસમાં તેઓ જેના સાક્ષી બન્યા તે એક-એક પળને યાદ કરતા કહ્યું કે એ...
Advertisement
ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ છે, જેણે વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રાની પળેપળની ખબર અમેરિકાથી લાઇવ આપના સુધી પહોંચાડી છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેકકુમાર ભટ્ટે વ્હાઇટ હાઉસમાં તેઓ જેના સાક્ષી બન્યા તે એક-એક પળને યાદ કરતા કહ્યું કે એ પળો ખરેખર ગૌરવનો અનુભવ કરાવનારી હતી. તેમણે કહ્યું કે ત્યાં રીઝર્વ ફોર મીડિયાની જે સીટ્સ હતી, તેમાંથી એક સીટ ગુજરાત ફર્સ્ટની પણ હતી, આ બાબત વધારે ગૌરવનો અનુભવ કરાવનારી હતી. જુઓ video .........
Advertisement