Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

EXCLUSIVE: ડબ્બા ટ્રેડિંગ કિંગ દિપકને દુબઈથી ઉઠાવ્યો, જુઓ Video

ગુજરાત પોલીસે માધવપુરા સટ્ટાકાંડ (Madhupura Satta Kand) ના કેસમાં નવો ઇતિહાસ રચ્યો છે. 2273 કરોડના માધવપુરાના ચર્ચાસ્પદ સટ્ટાકાંડમાં સામેલ આરોપી દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ (Dipak Thakkar aka Dipak Deluxe) ને દુબઈથી રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) થકી ગુજરાત...
06:06 PM Sep 01, 2024 IST | VIMAL PRAJAPATI

ગુજરાત પોલીસે માધવપુરા સટ્ટાકાંડ (Madhupura Satta Kand) ના કેસમાં નવો ઇતિહાસ રચ્યો છે. 2273 કરોડના માધવપુરાના ચર્ચાસ્પદ સટ્ટાકાંડમાં સામેલ આરોપી દીપક ઠક્કર ઉર્ફે દીપક ડીલક્ષ (Dipak Thakkar aka Dipak Deluxe) ને દુબઈથી રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) થકી ગુજરાત લવાયો છે.

Tags :
Dipak Thakkar aka Dipak DeluxeExclusiveEXCLUSIVE VideoGujaratMadhupura Satta Kandred corner notice
Next Article