Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

EXCLUSIVE: અદાણીનું પાપ? જનતાનો હલ્લાબોલ!, જુઓ Gujarat First નો વિશેષ અહેવાલ

EXCLUSIVE: દેશને આઝાદ થયાને વર્ષો વિતિ ગયા છે પરંતુ હજી પણ કેટલાક વિસ્તારો એવી છે જ્યા કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. જી હા ધૂમાડા કાઢતી અને પ્રદૂષણ ફેલાવતી આ કંપનીનું નામ છે ‘અંબુજા સિમેન્ટ’. આ સિમેન્ટ બનાવતી કંપની ગીરસોમનાથ જિલ્લાના...
Advertisement

EXCLUSIVE: દેશને આઝાદ થયાને વર્ષો વિતિ ગયા છે પરંતુ હજી પણ કેટલાક વિસ્તારો એવી છે જ્યા કંપનીઓનું રાજ ચાલી રહ્યું છે. જી હા ધૂમાડા કાઢતી અને પ્રદૂષણ ફેલાવતી આ કંપનીનું નામ છે ‘અંબુજા સિમેન્ટ’. આ સિમેન્ટ બનાવતી કંપની ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી છે. ચોંકાવનારી વાત એ છે કે, મજબૂતીના ઘાટા પાડતી આ કંપની કેટલાય ગામના લોકોના શ્વાસ અદ્ધર કરી રહીં છે. તેની સાથે સાથે આ કંપનીનું દુષણથી આસપાસની જમીનો પ્રદૂષિત કરી રહી છે. તે તમે આ ત્રણ તસવીર દ્વારા જાણી પણ શકો છો અને દ્રશ્યો જોઈ સમજી પણ શકો છો.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Rajkot માં SOG Police એ દરોડા પાડી 800 કિલો પનીરનો જથ્થો ઝડપ્યો

featured-img
video

Amreli Letter Kand । Reshma Solanki ની Congress ના આગેવાનોને ટકોર

featured-img
video

Gandhinagar : CM Bhupenddra Patel નાં હસ્તે Global Patidar બિઝનેસ સમિટનો શુભારંભ

featured-img
video

Gujarat નાં Finance Minister Kanubhai Desai આ દિવસે રજૂ કરશે બજેટ!

featured-img
video

HMPV Virus ને લઈ Morari Bapu ની લોકોને સલાહ

featured-img
video

Gujarat Police Recruitment :પોલીસ ભરતી માટે ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ

×

Live Tv

Trending News

.

×