Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કર્ક રાશિ પર શનિદેવની અસર

આવક વધી શકે છે. સંપત્તિમાં ઉમેરો થાય પણ તમારે ભાષામાં સંયમ રાખવો પડશે ખાસ કરીને, વ્યવસાયિક સ્થાનમાં વિશેષ કાળજી રાખવી પડશે. આરોગ્ય ઉપર ધ્યાન આપજો કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ થોડી તકલીફો વધી શકે. પ્રવાસની શક્યતા પણ આ સમયમાં જોવાઈ રહી છે. વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખવી. રાજકીય લાભ પણ મળી જાય.  

Advertisement
Tags :
Advertisement

.