Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જેક્લીન ફર્નાન્ડિઝ પર ઈડીની મોટી કાર્યવાહી, રૂ. 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી

દેશમાં બહુચર્ચિત છેતરપીંડીં કેસમાં  EDએ ચંદ્રશેખરની પાંચ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી હતી. અંદાજીત 215 કરોડની વસૂલાતના કેસમાં આ ઠગની ધરપકડ કરવામાં આવી હતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ પણ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો છે કે  EDએ ચંદ્રશેખરની પાંચ વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ, 215 કરોડની વસૂલાતના કેસમાં અગાઉ ઠગની ધરપકડ
જેક્લીન ફર્નાન્ડિઝ પર ઈડીની મોટી કાર્યવાહી  રૂ  7 27 કરોડની સંપત્તિ જપ્ત કરી
Advertisement
દેશમાં બહુચર્ચિત છેતરપીંડીં કેસમાં  EDએ ચંદ્રશેખરની પાંચ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરી હતી. અંદાજીત 215 કરોડની વસૂલાતના કેસમાં આ ઠગની ધરપકડ કરવામાં આવી હતી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ પણ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો છે કે  EDએ ચંદ્રશેખરની પાંચ વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ, 215 કરોડની વસૂલાતના કેસમાં અગાઉ ઠગની ધરપકડ કરવામાં આવી હતી.

EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મોટી મુશ્કેલીમાં છે. છેડતીના કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડિસ સામે મોટી કાર્યવાહી કરી છે.છેડતીના કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડિસ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.જેકલીનની 7.12 કરોડની ફિક્સ ડિપોઝીટ પણ આ અટેચ્ડ એસેટમાં સામેલ છેED અનુસાર, ઠગ સુકેશ ચંદ્રશેખરે ખંડણીના પૈસામાંથી જેકલીનને 5.71 કરોડની ભેટ આપી હતી.પરિવારને આપવામાં આવેલી ભેટમાં કાર, મોંઘી વસ્તુઓ અને ફંડનો સમાવેશ થાય છે. જાણવા મળે છે કે, જેકલીન ઘણા સમયથી EDના રડારમાં હતી. જૈકલીન અને ઠગ સુકેશ ચંદ્રશેખરના સંબંધોનો ખુલાસો થયો ત્યારથી જ તેનું નામ વિવાદોમાં ઘેરાયેલું છે.

 જેકલીનની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી
દિલ્હી જેલમાં બંધ સુકેશે મહિલા સાથે 200 કરોડની છેતરપિંડી કરી હતી. પછી સુકેશે એ જ પૈસામાંથી જેકલીનને કરોડોની કિંમતની મોંઘી ભેટ આપી. જેમાં હીરા, જ્વેલરી, 52 લાખના ઘોડા જેવી મોંઘી ભેટ સામેલ છે. સુકેશે આ તમામ પૈસા ક્રાઇમ કરીને કમાયા હતા. ED અનુસાર, જેકલીન વિરૂદ્ધ અત્યારે આ પ્રારંભિક કાર્યવાહી છે. જેકલીન આ કેસમાં વધુ ફસાઈ શકે છે. ED જેકલીનની વધુ પ્રોપર્ટી એટેચ કરી શકે છે. ઇડી છેલ્લા એક વર્ષથી આ કેસની તપાસ કરી રહી છે. જ્યારે આ સંબંધમાં ED દ્વારા જેકલીનની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી.
 
5.71 કરોડ રૂપિયાની ભેટ આપી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ અભિનેત્રીની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં રૂ. 7.12 કરોડની એફડીનો સમાવેશ થાય છે. ઇડીએ અનુમાન લગાવ્યું છે કે સુકેશે જૈકલીનને ખંડણીના નાણાંમાંથી 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.તેણે અભિનેત્રીની નજીક જવા માટે લગભગ 1 લાખ 73 હજાર યુએસ ડોલર અને 27 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર પણ આપ્યા હતા.
Tags :
Advertisement

.

×