Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો સમગ્ર કાર્યક્રમ

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. દિલ્હીમાં ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સ કરી તારીખોની જાહેરાત કરી. પંચે રવિવારે ત્રણ રાજ્યોના ચાર દિવસની મુલાકાત કરી હતી. ત્રિપુરામાં જ્યાં ભાજપની સરકાર છે તો મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સત્તાધારી ગઠબંધનનો એક ભાગ છે.મતદાનત્રણ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી કોને
પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા  મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીની તારીખો જાહેર  આ તારીખે થશે મતદાન  જાણો સમગ્ર કાર્યક્રમ

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે. દિલ્હીમાં ચૂંટણીપંચે પ્રેસકોન્ફરન્સ કરી તારીખોની જાહેરાત કરી. પંચે રવિવારે ત્રણ રાજ્યોના ચાર દિવસની મુલાકાત કરી હતી. ત્રિપુરામાં જ્યાં ભાજપની સરકાર છે તો મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સત્તાધારી ગઠબંધનનો એક ભાગ છે.

Advertisement

મતદાન
ત્રણ રાજ્યોમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી કોને મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થશે. 2 માર્ચ કો ત્રણ રાજ્યોમાં મત ગણતરી થશે.
પોલિંગ બૂથ, મતદારો
મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે, મતદાર યાદી જાહેર થઈ ગઈ છે. ત્રણેય રાજ્યોમાં મહિલા મતદારોની સંખ્યા વધી છે. નાગાલેન્ડમાં 2,315, મેઘાલયમાં 3,482 અને ત્રિપુરામાં 3,328 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. 50% પોલિંગ બૂથ પર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.

નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂર્ણ થવાનો છે. વર્ષ 2018માં આ ત્રણેય રાજ્યોમાં બે તબક્કામાં મતદાન થયું હતું. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.