Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રેલવેના કામને કારણે આ ટ્રેનોનું સંચાલન ખોરવાશે, બાંદ્રા-વૈષ્ણોદેવી એક્સપ્રેસ 35 મિનિટ મોડી પડશે

વાપી પાસે બ્લોક ને કારણે અનેક ટ્રેનના સમયને ઈફેક્ટ થશે..વાપી-ઉદવાડા સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.છેલ્લા કેટલાય સમય થી અહીં આ કામગીરી ચાલી રહી છે... આ ઓવરબ્રિજ પર ગર્ડર લોંચ કરવાનું હોવાથી રેલવે દ્વારા 5 અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11.35થી બપોરે 1.25 વાગ્યા સુધી પાવર બ્લોક તેમજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન અમદાવાદની અનેક ટ્રેનોનું સંચાલન
08:04 AM Dec 06, 2022 IST | Vipul Pandya
વાપી પાસે બ્લોક ને કારણે અનેક ટ્રેનના સમયને ઈફેક્ટ થશે..વાપી-ઉદવાડા સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.છેલ્લા કેટલાય સમય થી અહીં આ કામગીરી ચાલી રહી છે... આ ઓવરબ્રિજ પર ગર્ડર લોંચ કરવાનું હોવાથી રેલવે દ્વારા 5 અને 6 ડિસેમ્બરના રોજ સવારે 11.35થી બપોરે 1.25 વાગ્યા સુધી પાવર બ્લોક તેમજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન અમદાવાદની અનેક ટ્રેનોનું સંચાલન ખોરવાશે. બ્લોકના પગલે અમદાવાદથી મુંબઈ જતી ગુજરાત એક્સપ્રેસ દોઢ કલાકથી વધુ મોડી પડશે. જ્યારે 5 ટ્રેનો 1 કલાક કરતાં વધુ મોડી પડશે. બાંદ્રા-વૈષ્ણોદેવી એક્સપ્રેસ 35 મિનિટ મોડી પડશે.
કઈ ટ્રેનને કેટલી મોડી પડશે ?
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1.05 કલાક
બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ 35 મિનિટ
બિકાનેર-યશવંતપુર એક્સપ્રેસ 1.25 કલાક
અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સ 1.25 કલાક
મડગાંવ-અમદાવાદ સ્પેશિયલ 1.05 કલાક
દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર 1.00 કલાક
અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સ. 1.35 કલાક
શ્રી ગંગાનગર-તિરૂચિરાપલ્લી 55 મિનિટ
આ પણ વાંચો -  થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકોમાં થનગનાટ પણ ગોવાની ફ્લાઇટ બની મોંઘી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Bandra-VaishnodeviExpressdelayedGujaratFirstIndianRailwayrailwayworktrainsvapi
Next Article