Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અપચો, એસિડિટી, ગેસ, કબજિયાતથી રાહત માટે ભોજનના અડધા કલાક પછી પી જાવ આ ચીજ

અપચાથી રાહત મેળવવા માટેની Tipsઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજ
08:05 AM Sep 09, 2022 IST | Vipul Pandya
અપચાથી રાહત મેળવવા માટેની Tips
  • ઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.
  • તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.
  • પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.
  • આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.
  • સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજિયાત દૂર થશે.
  • અજમામાં રેહલું એન્ઝાઈમ પણ પાચન તંત્રને મજબૂત બનાવે છે. 
  • ભોજનના અડધા કલાક પછી ગ્રીન ટી પીવાથી અપચો અને ઈન્ફેક્શનથી બચાવે છે.
  • 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી ભોજન બાદ પીવાથી અપચો મટી જશે.
  • છાશમાં 1 ચમચી ઘાણાજીરું મિક્સ કરી પીવાથઈ પેટને ઠંડક મળશે.
Tags :
AcidityDigestionGujaratFirstHealthCareHealthTipsTips
Next Article