અપચો, એસિડિટી, ગેસ, કબજિયાતથી રાહત માટે ભોજનના અડધા કલાક પછી પી જાવ આ ચીજ
અપચાથી રાહત મેળવવા માટેની Tipsઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજ
અપચાથી રાહત મેળવવા માટેની Tips
- ઝડપથી ખાવાથી, સરખી રીતે ન ચાવવાથી કે પાચન નબળું હોવાથી અપચાની સમસ્યા થાય છે.
- તેનાથી પેટમાં ગેસ, કબજિયાત, છાતીમાં બળતરા, અપચો અને એસિડ રિફલક્સ જેવી સમસ્યા થશે.
- પાણીમાં સોડા ભેળવી સવારે ખાલી પેટે સેવન કરવાથી બ્લોટિંગ, અપચા અને ગેસની તકલીફથી રાહત મળશે.
- આદુનો રસ પીવાથી છાતીની બળતરા, ગેસ અને એસિડિટી દૂર થશે.
- સવારે જીરાનું પાણી પીવાથી ગેસ, બ્લોટિંગ, સોજા અને કબજિયાત દૂર થશે.
- અજમામાં રેહલું એન્ઝાઈમ પણ પાચન તંત્રને મજબૂત બનાવે છે.
- ભોજનના અડધા કલાક પછી ગ્રીન ટી પીવાથી અપચો અને ઈન્ફેક્શનથી બચાવે છે.
- 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચવી ભોજન બાદ પીવાથી અપચો મટી જશે.
- છાશમાં 1 ચમચી ઘાણાજીરું મિક્સ કરી પીવાથઈ પેટને ઠંડક મળશે.
Advertisement