Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં યોજાયેલા ડોગ શોમાં અલગ-અલગ બ્રિડના ડોગ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર , તમે પણ કહેશો 'SO CUTE'

અમદાવાદમાં કેનાઈલ કલબ દ્વારા ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ડોગ શોમાં 160 જેટલા દેશ-વિદેશના શ્વાનો રાખતા અમદાવાદીઓ સહીત અન્ય રાજ્યના લોકોએ ભાગ લીધો હતો. ડોગ શો માં વિદેશી 25 અલગ-અલગ બ્રીડના શ્વાન આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. અમદાવાદના કેનાઇલ કલબ દ્વારા ડોગ શોની કોમ્પિટીશન યોજાઇ છે, જેમાં અલગ-અલગ બ્રીડના શ્વાને ભાગ લીધો હતો. બુલ મેસ્ટીફ, બુવલ ટેરીર, અકિતા, ચાઉંચાઉં, ગ્રેટ ડેન, ફ્રેનà«
07:14 AM Feb 19, 2023 IST | Vipul Pandya
અમદાવાદમાં કેનાઈલ કલબ દ્વારા ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ડોગ શોમાં 160 જેટલા દેશ-વિદેશના શ્વાનો રાખતા અમદાવાદીઓ સહીત અન્ય રાજ્યના લોકોએ ભાગ લીધો હતો. 
ડોગ શો માં વિદેશી 25 અલગ-અલગ બ્રીડના શ્વાન આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. અમદાવાદના કેનાઇલ કલબ દ્વારા ડોગ શોની કોમ્પિટીશન યોજાઇ છે, જેમાં અલગ-અલગ બ્રીડના શ્વાને ભાગ લીધો હતો. બુલ મેસ્ટીફ, બુવલ ટેરીર, અકિતા, ચાઉંચાઉં, ગ્રેટ ડેન, ફ્રેન્ચ બુલ ડોગ, પગ, બોરઝોય, પશ્મી, સલુકી, અફઘાન હાઉંડ, ડોબર મેન, બોક્સર, મેસ્ટીફ, લાસા એપ્સો, ગોલ્ડન રીટરીવરજેવી ૩૫ અલગ-અલગ બ્રીડના શ્વાને ભાગ લીધો છે. તેમજ પુડલ, લેબરા, તીબેટીયન સ્પેનીયલ, હસ્કી, સીટ્ઝુ, પોમેરીયન, જમન શેફરડ જેવા અલગ અલગ અદભુત શ્વાન હાજર રહ્યા હતા... 
 
આ ડોગ શોમાં શ્વાનની કવોલીટી અને બ્યુટી ચેક કરવામાં આવી જેમાં તેમની ચાલ, દાંત, વાળ, નખ, હાઇટ ચેક કરવામાં આવી. જો કે અહીં દરેક શ્વાનની આગવી અદા અહીં જોવા મળી. તો બીજી તરફ સેનામાં કામ કરતા ડોગ એ પણ પોતાનું શક્તિપ્રદર્શન કરી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. આ કોમ્પિટીશનમાં વર્કિંગ ડોગ, ટોપ બ્રિડ, હોન્ડસ બ્રિડ જેવી દસ કેટેગરીમાં એકથી ત્રણ નંબર આપવામાં આવશે. જો કે આ ડોગ શોમાં યુવાનો સાથે નાના ભુલકાંઓએ પણ ખુબ મજા માણી હતી. ...
ડોગ શોમાં અસગ અલગ ડોગ્સના પેરેન્ટસ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યુ કે ડોગ શોમાં ભાગ લેવુ અમારા માટે અને અમારા પેટ માટે ખુબ જ જરૂરી છે... અલગ અલગ ડોગ સાથે મળીને પોતાનુ પેટ છે તે કેવુ બીહેવ કરવુ તે શીખે છે... તેમજ લોકો સાથે ફ્રેન્ડલી થવાનુ પણ શીખે છે.. માટે જ્યારે પણ ડોગ શો યોજાય... પેટ્સના પેરેન્ટસ દ્વારા અવશ્ય તેમાં ભાગ લેવુ જોઈએ...
આ પણ વાંચોઃ  રાજકોટ પ્રાણીઉદ્યાનના સિંહ પરિવારમાં Good News, સિંહણે સિંહ બાળને જન્મ આપ્યો, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadattractionbreedsdifferentbreedsdogsdogshowGujaratFirst
Next Article