શું તમે જાણો છો World Heart Day કેમ મનાવવામાં આવે છે ?
હૃદયના ધબકારા છે ત્યાં સુધી જીવન છે, તેથી હૃદયની ખૂબ કાળજી લેવી જરૂરી છે. World Heart Day દર વર્ષે 29 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત વર્ષ 2000માં થઈ...
Advertisement
હૃદયના ધબકારા છે ત્યાં સુધી જીવન છે, તેથી હૃદયની ખૂબ કાળજી લેવી જરૂરી છે. World Heart Day દર વર્ષે 29 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને હૃદયના સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે. આ દિવસની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના જણાવ્યા અનુસાર, તે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવવામાં આવ્યો હતો. જોકે, 2014માં તારીખ બદલીને 29 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બર 2000 ના રોજ World Heart Dayની પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement