Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમને ખબર છે મેંદો કઈ રીતે બને છે?

મેંદો કઈ રીતે બને છે? ઘઉંનું પ્રોસેસિંગ થતા ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે કચરો વધે છે એ જ છે 'મેંદો'...મેંદામાં સફેદી કે ચમક આપવા માટે બેન્ઝોઇલ પેરોક્સાઇડ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર કહેવાય છે. સામાન્ય ખોરાક પચતા 24 કલાક, અને જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો 18 કલાક લાગેપણ મેંદાની ચીજો પ
શું તમને ખબર છે મેંદો કઈ રીતે બને છે
મેંદો કઈ રીતે બને છે? 
  • ઘઉંનું પ્રોસેસિંગ થતા ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે કચરો વધે છે એ જ છે 'મેંદો'...
  • મેંદામાં સફેદી કે ચમક આપવા માટે બેન્ઝોઇલ પેરોક્સાઇડ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. 
  • મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર કહેવાય છે. 
  • સામાન્ય ખોરાક પચતા 24 કલાક, અને જો ફ્રુટ કે દૂધ લીધું હોય તો 18 કલાક લાગે
  • પણ મેંદાની ચીજો પચતા 65 કલાક જેવો સમય લાગે છે.
  • આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલને ચોંટેલા રહેતા પેટ-આંતરડાના રોગો થાય 
  • મેંદો ખૂબ ચીકણો અને સ્મૂધ પણ ફાઇબર ન હોવાના કારણે પચાવવા ભારે છે. 
  • જેથી તે આંતરડામાં ચોંટી જાય છે અને ઘણી બીમારીઓ માટે ખતરો બને છે. 
મેંદાની વધુ પડતી વાનગીઓ ખાવાથી શું નુકસાન થાય? 
સ્ટાર્ચ, કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે. 
શુગરનું સ્તર વધતા ડાયાબિટીસ થવાની સંભાવના વધે છે. 
રોગ પ્રતિકારક શક્તિ કમજોર થતા બીમારી થવાની શક્યતા વધે છે.
આંતરડામાં ચોંટતા વધારે પડતું મ્યુક્સ જમા થાય છે.
હોજરીમાં ફુગાવો થાય છે, અર્જીણ પણ થતું જણાય છે.
પાચનતંત્રને નબળું પડતા કબજિયાત થાય છે.
ડાયાબિટીસ, અંધાપો, આંતરડાનું કેન્સર, પાઇલ્સ, વેરીકોઝ વેઇન્સ, મોટાપો તથા ચામડીના રોગ થાય છે.
શક્ય હોઈ ત્યાં સુધી મેંદાની વાનગીનો ત્યાગ કરીએ .
દેખાવમાં ભલે આકર્ષક અને સ્વાદમાં લાજવાબ હોય, પણ આ ચીજ ખાતા પહેલા ચેતજો....
Advertisement
Tags :
Advertisement

.