Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમને ઓફિસમાં ઊંઘ આવે છે ? તો અપનાવો આ ટિપ્સ

મોટાભાગના લોકોને ઓફિસમાં આળસ અને ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન થતાં હોય છે. જેની સીધી અસર  કામકાજ પર જોવા મળતી હોય છે. જે તેમના પરફોર્મન્સને અસર કરે છે. કેટલાક લોકોને આ સમસ્યા ક્યારેક-ક્યારેક થાય છે જ્યારે કેટલાકને દરરોજ  થતી હોય છે. ત્યારે  અમુક એવી ટિપ્સ છે જેની મદદથી તમે ઓફિસની આળસને એક ચપટીમાં દૂર કરી શકો છો.સ્ટ્રોંગ કોફી:ઊંઘમાંથી છૂટકારો મેળવવા સ્ટ્રોંગ કોફીનું સેવન કરી શકો છો.
શું તમને ઓફિસમાં ઊંઘ આવે છે   તો અપનાવો આ ટિપ્સ
Advertisement
મોટાભાગના લોકોને ઓફિસમાં આળસ અને ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન થતાં હોય છે. જેની સીધી અસર  કામકાજ પર જોવા મળતી હોય છે. જે તેમના પરફોર્મન્સને અસર કરે છે. કેટલાક લોકોને આ સમસ્યા ક્યારેક-ક્યારેક થાય છે જ્યારે કેટલાકને દરરોજ  થતી હોય છે. ત્યારે  અમુક એવી ટિપ્સ છે જેની મદદથી તમે ઓફિસની આળસને એક ચપટીમાં દૂર કરી શકો છો.
સ્ટ્રોંગ કોફી:
ઊંઘમાંથી છૂટકારો મેળવવા સ્ટ્રોંગ કોફીનું સેવન કરી શકો છો. કોફીમાં હાજર કેફીન મગજની પ્રવૃત્તિ અને નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે. ઊંઘમાંથી છૂટકારો મેળવવા માટે આ ઉપાય કરતાં વધુ પ્રયાસ ન કરો, કારણ કે તેના નકારાત્મક પરિણામો પણ જોવા મળી શકે છે.
પાવર નેપ:
ઊંઘમાંથી છૂટકારો મેળવવાનો સૌથી સહેલો અને અસરકારક રસ્તો પાવર નૅપ લેવું. જો તમે દિવસમાં 10 થી 20 મિનિટ પાવર નેપ લો છો, તો મગજને આરામ કરવા માટે જરૂરી સમય મળે છે.
તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો
તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અને પંખા પાસે બેસો.ઓફિસમાં ઊંઘ આવતી હોય તો તરત જ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ઠંડુ પાણી શરીરને આરામ આપીને એનર્જી લાવવામાં મદદ કરે છે. ચહેરાને તેની જાતે સુકાવા દો અને પંખાની આસપાસ બેસી જાઓ. જેના કારણે તમારા શરીરનું તાપમાન સામાન્ય રહેશે અને તમે થોડા સમય માટે ઊંઘમાંથી છૂટકારો મેળવી શકશો.
Tags :
Advertisement

Related News

featured-img
video

Rajasthan Crime Story: આરોપી પત્ની, પ્રેમી સહિત 3 ઝડપાયા, મર્ડર માટે રૂપિયા 2 લાખની સોપારી

featured-img
video

Raja Raghuvanshi Case: ક્રાઈમ સીનથી બેવફા સોનમ બેનકાબ, રાજાનું મર્ડર... આવો હતો મંજર !

featured-img
video

જ્યોતિષાચાર્ય Jayprakash Madhak ની આગાહી, Iran-Israel War પર સૌથી મોટી ભવિષ્યવાણી!

featured-img
video

Bhavnagar: ગઈકાલે તલગાજરડામાં ફસાયા હતા બાળકો, ASI પોલીસ જવાને બહાદુરીપૂર્વક કર્યું રેસ્ક્યૂ

featured-img
video

Ahmedabad માં વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી

featured-img
video

Bhavnagar Heavy Rains LIVE | Bhavnagar ના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

×

Live Tv

Trending News

.

×