Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પગમાં સોજો આવે ત્યારે આ કામ કરો, તરત ઉતરી જશે

મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જે ખૂબ તકલીફ આપે છે. અને પગમાં ઘણી વખત પગમાં કળતર અને દુખાવો પણ થાય છે. ત્યારે આ કારગર ઉપાય અજમાવી રાહત મેળવી શકો છો.જે પગ પર સોજો હોય તેને ઓશીકા ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. ભાર પણ નહી પડે. જેથી સોજો ઓછો ઉતરવા લાગશે.સોજાવાળા સ્થાન પર સૌથી પહેલા બરફ ઘસો. પણ બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસો. એક કપડામાં બરફના ટુકડા લઈ કપડામાં
પગમાં સોજો આવે ત્યારે આ કામ કરો  તરત ઉતરી જશે
મોટાભાગે લોકોને પગમાં સોજા આવી જાય છે. જે ખૂબ તકલીફ આપે છે. અને પગમાં ઘણી વખત પગમાં કળતર અને દુખાવો પણ થાય છે. ત્યારે આ કારગર ઉપાય અજમાવી રાહત મેળવી શકો છો.
  • જે પગ પર સોજો હોય તેને ઓશીકા ઉપર રાખો. પગ ઉપર ઉઠાવવાથી સોજાવાળા સ્થાન પર લોહી જમા નહી થાય. ભાર પણ નહી પડે. જેથી સોજો ઓછો ઉતરવા લાગશે.
  • સોજાવાળા સ્થાન પર સૌથી પહેલા બરફ ઘસો. પણ બરફ ડાયરેક્ટ સોજા પર ન ઘસો. એક કપડામાં બરફના ટુકડા લઈ કપડામાં બાંધી દુખાવા વાળા સ્થાન પર  5 થી 10 મિનિટ રાખો.
  • 2 ચમચી હળદરમાં 1 ચમચી નારિયળ તેલ મિક્સ કરી સોજા પર લગાવી સૂકાઈ જાય પછી તેને ગરમ પાણીથી ધોઈ લો. રોજ 2 વખત આમ કરવાથી દુખાવા અને સોજામાં રાહત મળશે. હળદર તમારા સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર છે.
  • સોજા પર હૂંફાળા તેલથી નરમ હાથથી માલિશ કરવાથી આરામ મળે છે. સેક કર્યા પછી 10 મિનિટ માટે ટોવેલમાં લપીટી મુકો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.
Advertisement
Tags :
Advertisement

.