Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાવ આવે ત્યારે આ 1 ચીજનું સેવન ન કરો, તબિયત બગડશે

દહીં ખાવાની સાચી રીતસૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.તાવ આવતો હોય ત્યારે દહીંનું સેવન ન કરો.દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.દહીં ખાવા માટે આ સમ
09:11 AM Oct 03, 2022 IST | Vipul Pandya

દહીં ખાવાની સાચી રીત

  • દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
  • દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
  • દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.
  • ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.


દહીં ખાવા માટે આ સમય છે બેસ્ટ
દહીં લગભગ બધાને જ ખૂબ ભાવતું હોય છે. તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે.


ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસમાં કેટલું દહીં ખાવું?
પોષણ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ડાયટ સાથે સારી ગુણવત્તાનું દહીં ખાતા હોવ તો તમે દિવસમાં 200થી 300 ગ્રામ  એટલે કે 3 વાડકી દહીં ખાઈ શકો છો.

ગર્ભાવસ્થામાં દહીં ખાવાના ફાયદા:

  • રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીંનું સેવન કરવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.
  • શારીરિક અને માનસિક સમસ્યાઓને કંટ્રોલ કરવામાં પણ દહીં ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદો વધી જાય છે. ત્યારે દહીં ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
  • જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવામાં કોઈ સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થાય છે.

દહીં ખાવાના નુકસાન:

 વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Tags :
CurdfeverGujaratFirstHealthCareHealthTips
Next Article