Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાવ આવે ત્યારે આ 1 ચીજનું સેવન ન કરો, તબિયત બગડશે

દહીં ખાવાની સાચી રીતસૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.તાવ આવતો હોય ત્યારે દહીંનું સેવન ન કરો.દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.દહીં ખાવા માટે આ સમ
તાવ આવે ત્યારે આ 1 ચીજનું સેવન ન કરો  તબિયત બગડશે

દહીં ખાવાની સાચી રીત

Advertisement

  • સૂર્યાસ્ત પછી દહીં ખાવાની ભૂલ ન કરવી જોઈએ.
  • તાવ આવતો હોય ત્યારે દહીંનું સેવન ન કરો.
    Fevers 101: How to treat them, and when to get help | Nebraska Medicine  Omaha, NE
  • દહીંની તાસીર ઠંડી છે, તેથી એની સાથે ખૂબ ગરમ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
  • દહીંનું સેવન ખાંડ કરતાં સાકર સાથે કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
  • દહીંનું સેવન મીઠાંને બદલે સિંધાલૂણ અથવા સંચળ સાથે કરવું વધુ ફાયદાકારક છે.
  • ચોમાસાની ઋતુમાં પણ દહીંનું સેવન ન કરવું જોઈએ.

Yogurt in India: Yogurt culture: Why India has a tradition of making curd,  and not aged cheese - The Economic Times

દહીં ખાવા માટે આ સમય છે બેસ્ટ
દહીં લગભગ બધાને જ ખૂબ ભાવતું હોય છે. તેમ છતાં કેટલાક લોકોને ખબર નથી હોતી કે દહીં ખાવાનો યોગ્ય સમય કયો? ખોટા સમયે દહીં ખાવાથી ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે.

Advertisement

  • આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ.
  • રાત્રે દહીં ખાવાથી શરદી, ખાંસી, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • સૂર્યાસ્ત પછી દહીંનું સેવન ન કરવું જોઈએ.

Fever: Symptoms, Causes, Care & Treatment

ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસમાં કેટલું દહીં ખાવું?
પોષણ અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ડાયટ સાથે સારી ગુણવત્તાનું દહીં ખાતા હોવ તો તમે દિવસમાં 200થી 300 ગ્રામ  એટલે કે 3 વાડકી દહીં ખાઈ શકો છો.
Buy Handmade Lifestyle and Homeware Products Online - Ellementry

Advertisement

ગર્ભાવસ્થામાં દહીં ખાવાના ફાયદા:

  • રોગપ્રતિકારક શક્તિ વધારવામાં માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને હાડકાં પણ મજબૂત થાય છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન દહીંનું સેવન કરવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે.
  • શારીરિક અને માનસિક સમસ્યાઓને કંટ્રોલ કરવામાં પણ દહીં ફાયદાકારક છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન એસિડિટી, પેટમાં બળતરાની ફરિયાદો વધી જાય છે. ત્યારે દહીં ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.
    Yoghurt during pregnancy - BabyInfo
  • જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દહીં ખાવામાં કોઈ સમસ્યા હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો. ખાલી પેટે દહીં ખાવાથી પેટની સમસ્યા થાય છે.

દહીં ખાવાના નુકસાન:

  • રાત્રે દહીં ખાવાથી શરદી અને તાવ આવે છે.
  • તાવમાં દહીંનું સેવન નુકસાનકારક છે.
  • ખાલી પેટે દહીં ખાવાથી પેટની તકલીફો થઈ શકે છે.
  •  માંસ અને માછલી સાથે દહીં ખાવાથી ચામડીના રોગો થઈ શકે છે.

 વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.

Tags :
Advertisement

.