Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Diwali 2023 : Ahmedabad માં મોંઘવારીએ ફટાકડા રસિકોની દિવાળી બગાડી

અમદાવાદમાં મોંઘવારીએ ફટાકડા રસિકોની દિવાળી બગાડી છે.આ વર્ષે ફટાકડામાં 20 ટકાનો તોતીંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.અહિં મેટલપાવડર, પેપર બોર્ડ પસ્તી, કેમીકલ્સના કારણે ભાવ વધ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.સાથે જ રો મટીરીયલ અને ડિઝલના કારણે પણ ફટાકડા મોંઘા...

અમદાવાદમાં મોંઘવારીએ ફટાકડા રસિકોની દિવાળી બગાડી છે.આ વર્ષે ફટાકડામાં 20 ટકાનો તોતીંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.અહિં મેટલપાવડર, પેપર બોર્ડ પસ્તી, કેમીકલ્સના કારણે ભાવ વધ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.સાથે જ રો મટીરીયલ અને ડિઝલના કારણે પણ ફટાકડા મોંઘા થાય છે.જેથી ફટાકડાની મોંઘવારીએ દિવાળીની મઝા બગડી છે.

Advertisement

Tags :
Advertisement

.