Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Devbhumi Dwarka: એક સાથે 37 હજાર આહીરાણીઓનો મહારાસ

દ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. 23 અને 24 ડિસેમ્બરે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા...
05:52 PM Dec 26, 2023 IST | Vipul Pandya

દ્વારકા એટલે ગુજરાતની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર. કૃષ્ણનગરી દ્વારકા ખાતે આજે દેશભરની આહીરાણીઓ દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આ પાવન ધરા ખાતે આજે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. 23 અને 24 ડિસેમ્બરે કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા નંદધામ પરિસરમાં 1.50 લાખથી વધુ આહિર સમુદાયની ઉપસ્થિતિમાં 37000 જેટલી આહિરાણી દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags :
AhiranisDevbhumi DwarkaGarbaHistoryMaharasasshree-krishna
Next Article