Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માં દારૂ નીતિ કૌભાંડ કેસમાં મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા

દિલ્હી સરકારના મંત્રીઓ પર એકબાદ એક કાર્યવાહી થઇ રહી છે. હજી તો કેજરીવાલને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓ ED સમક્ષ હાજર થાય તે પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. EDની ટીમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર...

દિલ્હી સરકારના મંત્રીઓ પર એકબાદ એક કાર્યવાહી થઇ રહી છે. હજી તો કેજરીવાલને ઇડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓ ED સમક્ષ હાજર થાય તે પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પડ્યા છે. EDની ટીમ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે પહોંચી છે. સિવિલ લાઇન્સમાં મંત્રીના સત્તાવાર નિવાસસ્થાને EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.મળતી માહિતી અનુસાર રાજકુમાર આનંદના  9 જગ્યાઓ  પર સર્ચ ઓપરેશન  ચાલી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.