Delhi Election Results 2025 : ગુજરાતનું રાજકારણ "આપ કા ક્યાં હોગા?" | Gujarat First
APP in Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે? કારણ એ પણ છે કે, આમ આદમી પાર્ટી માટે દિલ્હી ગઢ હતું પરંતુ એ ગઢને હવે બીજેપીએ તોડી પાડ્યો છે. જેથી દલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પર...
Advertisement
APP in Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે? કારણ એ પણ છે કે, આમ આદમી પાર્ટી માટે દિલ્હી ગઢ હતું પરંતુ એ ગઢને હવે બીજેપીએ તોડી પાડ્યો છે. જેથી દલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પર જોખમ તોળાઈ રહ્યું છે. તો ચાલો વિસ્તારથી સમજીએ...
Advertisement