આજે તાંબાના લોટામાં આ ચીજ ઉમેરી સૂર્યનારાયણ ભગવાનને ચઢાવો
આજનું પંચાંગ:➢ તારીખ :- ૨૪-૦૨-૨૦૨૨, ગુરુવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ આઠમ➢ રાશી :- વૃશ્ચિક (ન,ય)➢ નક્ષત્ર :- અનુરાધા (બપોરે ૦૧:૩૧ સુધી)➢ યોગ :- હર્ષણ ( સવારે ૦૨.૫૯ સુધી- ફેબ્રુઆરી-૨૫)➢ કરણ :- કૌલવ (બપોરે ૦૩.૦૩ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ છે.➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી✓ કુંભü વૃશ્ચિક➢ સૂર્યોàª
Advertisement
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૨૪-૦૨-૨૦૨૨, ગુરુવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ આઠમ
➢ રાશી :- વૃશ્ચિક (ન,ય)
➢ નક્ષત્ર :- અનુરાધા (બપોરે ૦૧:૩૧ સુધી)
➢ યોગ :- હર્ષણ ( સવારે ૦૨.૫૯ સુધી- ફેબ્રુઆરી-૨૫)
➢ કરણ :- કૌલવ (બપોરે ૦૩.૦૩ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ છે.
➢ સૂર્ય રાશી ➢ ચંદ્ર રાશી
✓ કુંભü વૃશ્ચિક
➢ સૂર્યોદય :-
સવારે ૦૬.૫૨ કલાકે
Advertisement
➢ સૂર્યાસ્ત :-
સાંજે ૦૬.૧૭ કલાકે.
Advertisement
➢ ચંદ્રોદય
૦૨:૦૯ એ.એમ (ફેબ્રુઆરી- ૨૫)
➢ ચંદ્રાસ્ત
૧૧:૪૩ એ.એમ.
➢ અભિજિત મૂહર્ત :-
બપોરે ૧૨:૧૨ થી ૧૨:૫૭ સુધી.
➢ રાહુકાળ
બપોરે ૦૨.૦૦ થી૦૩.૨૬ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
➢ તાંબાના લોટમાં જળ ભરી તેમાં કંકુવાળું ફૂલ નાખીને સૂર્યનારાયણ ભગવાનને ચઢાવવું.
• આઠમ સમાપ્તિ: બપોરે ૦૩:૦૩ સુધી
• તારીખ :- ૨૪-૦૨-૨૦૨૨, ગુરુવાર / મહા વદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૦૬ થી ૦૮:૩૨ |
લાભ | ૧૨:૫૪ થી ૦૨:૨૦ |
અમૃત | ૦૨:૨૦ થી ૦૩.૪૭ |
શુભ | ૦૫:૧૪ થી ૦૬:૪૦ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૪૦ થી ૦૮:૧૩ |
• મેષ (અ, લ , ઈ) :-
• માનસિક અશાંતિ જણાય.
• કાર્યો અધૂરા રહે.
• ધન ખર્ચ થાય.
• જમીન-મકાનમાં ફાયદો થાય.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૪
• વૃષભ (બ, વ, ઉ) :-
• ધંધામાં જાગૃતતા વધશે.
• જીવનસાથી જોડે સારો દીવસ જાય.
• વિચારશીલ બનો.
• ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય.
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૭
• મિથુન (ક, છ, ઘ) :-
• હતાશા મોઢા પર ન લાવવા દો.
• કામનું દબાણ વધી શકે છે.
• ખોટી માંગણી થાય.
• થાક લાગે.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૯
• કર્ક (ડ , હ) :-
• ખોટી દલીલ બાજી ન કરવી.
• નવું કામ મળે.
• સપનું સાકાર થાય.
• કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૪
• સિંહ (મ , ટ) :-
• માતા તરફથી ધન લાભ થાય.
• યાદગાર દિવસ રહે.
• મનને નિયંત્રણમાં રાખવું.
• સાંધાનો દુખાવો રહે.
• શુભ કલર – કથ્થઈ
• શુભ નંબર – ૮
• કન્યા (પ , ઠ, ણ) :-
• સ્નાયુઓને આરામ આપવો.
• નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
• પ્રેમમાં મીઠાશ વધે.
• સામાજિક કાર્ય થાય.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૪
• તુલા (ર , ત) :-
• આત્મ વિશ્વાસમાં વધારો થાય.
• ગુસ્સા પર કાબૂ રાખવો.
• નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
• જીવનસાથી જોડે મતભેદ જણાય.
• શુભ કલર – લાલ
• શુભ નંબર – ૮
• વૃશ્વિક (ન, ય) :-
• પૈસાની બાબતે દલીલ ન કરવી.
• જીદ્દી સ્વભાવ છોડવો.
• માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું.
• સપના સાકાર થાય.
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૩
• ધન (ભ, ધ, ફ, ઢ) :-
• બાળકો તરફથી લાભ થાય.
• લેણીની નીકળતી રકમ મળે.
• સાધન ચલાવતા ધ્યાન રાખવું.
• પોતાના માટે સમય મળે.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૨
• મકર (ખ, જ) :-
• ઉતાવળમાં મૂડી રોકાણ ન કરવું.
• નવા મિત્રો બને.
• કાળા રંગની વસ્તુથી દૂર રહેવું.
• લગ્નયોગ વિલંબમાં આવે.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૫
• કુંભ (ગ, શ, સ, ષ) :-
• સ્વાસ્થ સારું જણાય.
• કોઈ ભેટ સોગાદ મળે.
• મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
• ધાર્મિક કાર્ય થાય.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૫
• મીન (દ, ચ, ઝ, થ) :-
• કામ કરતી વખતે કાળજી રાખવી.
• કોઈ મતભેદ થાય.
• કોઈ બેદરકારી ન રાખવી.
• લગ્નયોગ પ્રબળ બને.
• શુભ કલર – પોપટી
• શુભ નંબર – ૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ