આજના સોમવારના દિવસે ગાયને આ ચીજ ખવડાવવાથી થશે દરેકની મનોકામના પૂર્ણ
આજનું પંચાંગ:➢ તારીખ :- ૨૧-૦૨-૨૦૨૨, સોમવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ પાંચમ➢ રાશી :- તુલા (ર, ત)➢ નક્ષત્ર :- ચિત્રા (સાંજે ૦૪:૧૭ સુધી)➢ યોગ :- ગંડ (બપોરે ૦૧.૦૬ સુધી)➢ કરણ :- કૌલવ (સવારે ૦૮.૩૩ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશિ✓ કુંભ ➢ ચંદ્ર રાશિ તુલા➢ સૂર્યોદય:- ➢ સૂર્યાસ્ત :- સવારે ૦૬.૫૪ કલાકે સાંજે ૦૬.૧૫
05:46 AM Feb 21, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ:
➢ તારીખ :- ૨૧-૦૨-૨૦૨૨, સોમવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ પાંચમ
➢ રાશી :- તુલા (ર, ત)
➢ નક્ષત્ર :- ચિત્રા (સાંજે ૦૪:૧૭ સુધી)
➢ યોગ :- ગંડ (બપોરે ૦૧.૦૬ સુધી)
➢ કરણ :- કૌલવ (સવારે ૦૮.૩૩ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશિ
✓ કુંભ
➢ ચંદ્ર રાશિ
તુલા
➢ સૂર્યોદય:- ➢ સૂર્યાસ્ત :-
સવારે ૦૬.૫૪ કલાકે
સાંજે ૦૬.૧૫ કલાકે.
➢ ચંદ્રોદય➢ ચંદ્રાસ્ત
૧૦:૫૭ પી.એમ
૦૯.૪૩ એ.એમ.
➢ અભિજિત મૂહર્ત :-
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૭ સુધી.
➢ રાહુકાળ
સવારે ૦૮:૨૦ થી૦૯.૪૫ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ગાયને ઘાસ ચારો ખવડાવવો અને ગાયની પૂછડીને પગે લાગવું.
• પાંચમ સમાપ્તિ: રાત્રે ૦૭:૫૭ સુધી.
• તારીખ :- ૨૧-૦૨-૨૦૨૨, સોમવાર / મહા વદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
અમૃત | ૦૭:૦૮ થી ૦૮:૩૪ |
શુભ | ૧૦:૦૧ થી ૧૧:૨૭ |
લાભ | ૦૩:૪૬ થી ૦૫.૧૩ |
અમૃત | ૦૫:૧૩ થી ૦૬:૩૯ |
રાત્રીના ચોઘડિયા | |
લાભ | ૧૧:૨૦ થી ૧૨:૫૩ |
❖ મેષ (અ, લ , ઈ) :-
➢ અસાધારણ અનુભવ થાય.
➢ ચિંતાથી મુક્તિ મળે.
➢ લાભદાયી તક મળે.
➢ સાધન ચલાવતા ધ્યાન રાખવું.
➢ શુભ કલર –કાળો
➢ શુભ નંબર – ૨
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• દેખાવમાં સુધારો થાય.
• તમારું મૂલ્ય વધે.
• નવા સ્વાદ માણવા મળે.
• આંખોને તેજસ્વિતા વધે.
• શુભ કલર – પોપટી
• શુભ નંબર – ૧
❖ મિથુન (ક, છ, ઘ) :-
• આવેશને કાબુમાં રાખો.
• બાકી નાણાં પાછા આવે.
• નિસ્વાર્થ ભાવે સેવા થાય.
• લગ્નનો પ્રસ્તાવ આવે.
• શુભ કલર – પીળો
• શુભ નંબર – ૬
❖ કર્ક (ડ , હ) :-
• મંગળકારી દિવસ રહે.
• પ્રિય પાત્રનો ફોન આવે.
• કોઈને મળવાનું ગમે નહીં.
• કોઈ ભેટ-સોગાદ મળે.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૮
❖ સિંહ (મ , ટ) :-
• સતત પ્રયાસ કરવાથી સફળતા મળે.
• સમજદારીથી કામ કરવું.
• સ્વર્ગની અનુભૂતિ થાય.
• ધીરજ રાખો.
• શુભ કલર – નારંગી
• શુભ નંબર – ૪
❖ કન્યા (પ , ઠ, ણ) :-
• બોલવા પર કાબૂ રાખવો
• રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
• પરિવાર તરફથી ખુશી મળે
• સાધન ચલાવતા ધ્યાન રાખો
• શુભ કલર – નારંગી
• શુભ નંબર – ૫
❖ તુલા (ર , ત) :-
• સંતાન દ્વારા લાભ થાય
• શાંતિનો અનુભવ થાય
• સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય
• નવું રચનાત્મક કાર્ય થાય
• શુભ કલર- ભગવો
• શુભ નંબર – ૯
❖ વૃશ્વિક (ન, ય) :-
• મિત્રો સાથે દિવસ આનંદમય જાય
• ઉધાર આપવું કે લેવું નહીં
• ગુસ્સા પર કાબૂ રાખવો
• ઉતાવળો નિર્ણય લેવો નહીં
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૩
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• સ્વાસ્થ્યમાં સુધારો જણાય
• રોકાણથી લાભ થાય
• પરિવાર તરફથી સારા સમાચાર મળે
• નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે
• શુભ કલર –સોનેરી
• શુભ નંબર – ૬
❖ મકર (ખ, જ) :-
• આનંદમાં દિવસ જાય
• મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
• ધનલાભ થાય
• નવી તક મળે
• શુભ કલર – લાલ
• શુભ નંબર – ૪
❖ કુંભ (ગ, શ, સ, ષ) :-
• ધનલાભ થાય
• ગુસ્સા પર કાબૂ રાખવો
• લગ્ન યોગ પ્રબળ બને
• મિત્રો સાથે દિવસ આનંદમય જાય
• શુભ કલર – પોપટી
• શુભ નંબર – ૫
❖ મીન (દ, ચ, ઝ, થ) :-
• જમીન-મકાનની લે-વેચ માટે ઉત્તમ દિવસ છે
• તબિયતમાં ધ્યાન રાખવું
• નવો પ્રેમ સંબંધ બંધાય
• નવી યોજના બને
• શુભ કલર – આસમાની
• શુભ નંબર – ૨
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Next Article