10 ફેબ્રુઆરીનો દિવસ કઈ રાશિને શું ફાયદો કરાવશે અને કયા રંગના કપડા પહેરવાથી થશે લાભ?
આજનું પંચાંગ:➢ તારીખ :- ૧૦-૦૨-૨૦૨૨, ગુરુવાર➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ નોમ➢ રાશી :- વૃષભ (બ,વ,ઉ)➢ નક્ષત્ર :- રોહિણી (સવારે ૦૩:૩૨ સુધી – ફેબ્રુઆરી-૧૧)➢ યોગ :- ઇન્દ્ર ( સાંજે ૦૬.૫૦ સુધી)➢ કરણ :- કૌલવ (સવારે ૧૧.૦૮ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્યોદય :- સવારે ૦૭.૦૪ કલાકે ➢ સૂર્યાસ્ત :- સાંજે ૦૬.૦૭ કલાકે.➢ ચંદ્રોદય- રાતà
આજનું પંચાંગ:
Advertisement
➢ તારીખ :- ૧૦-૦૨-૨૦૨૨, ગુરુવાર
➢ તિથી :- વિ. સં. ૨૦૭૮ / મહા સુદ નોમ
➢ રાશી :- વૃષભ (બ,વ,ઉ)
➢ નક્ષત્ર :- રોહિણી (સવારે ૦૩:૩૨ સુધી – ફેબ્રુઆરી-૧૧)
➢ યોગ :- ઇન્દ્ર ( સાંજે ૦૬.૫૦ સુધી)
➢ કરણ :- કૌલવ (સવારે ૧૧.૦૮ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્યોદય :-
સવારે ૦૭.૦૪ કલાકે
➢ સૂર્યાસ્ત :-
Advertisement
સાંજે ૦૬.૦૭ કલાકે.
Advertisement
➢ ચંદ્રોદય- રાત્રે ૧૨:૪૦ કલાકે
➢ ચંદ્રાસ્ત- રાત્રે ૦૨:૫૯ કલાકે (ફેબ્રુઆરી-૧૧)
➢ અભિજિત મૂહર્ત :-
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.
➢ રાહુકાળ :-
બપોરે ૦૧.૫૮ થી૦૩.૨૧ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• ઓમ નમો: નારાયણાય મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
• નોમ સમાપ્તિ: સવારે ૧૧:૦૮ સુધી
• તારીખ :- ૧૦-૦૨-૨૦૨૨, ગુરુવાર / મહા સુદ નોમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | : સમય |
શુભ | ૦૭:૧૫ થી ૦૮:૪૦ |
લાભ | ૧૨:૫૪ થી ૦૨:૧૮ |
અમૃત | ૦૨:૧૮ થી ૦૩.૪૩ |
શુભ | ૦૫:૦૮ થી ૦૬:૩૨ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું : | સમય |
અમૃત : | ૦૬:૩૨ થી ૦૮:૦૮ |
❖ મેષ (અ, લ , ઈ) :-
➢ દિનચર્યામાં ફેરફાર થાય.
➢ નવા મિત્ર બને.
➢ આરામ વધે.
➢ કમરનો દુખાવો રહે.
➢ શુભ કલર - નારંગી
➢ શુભ નંબર –૪
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• મેદસ્વીપણાં પર નજર રાખવાની જરૂર છે.
• પારિવારિક ચિંતા રહે.
• સમય શીખવાડી જાય.
• બેધ્યાનપણું વધે.
• શુભ કલર –ભૂરો
• શુભ નંબર –૬
❖ મિથુન (ક, છ, ઘ) :-
• ધનનું આગમન રહ્યા કરે.
• ઘરના કામથી થાકી જાવ.
• પીપળે જળ ચઢાવવું.
• રમૂજી સ્વભાવનો અનુભવ થાય.
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર –૩
❖ કર્ક (ડ, હ) :-
• સખત મહેનત કરવાની જરૂર છે.
• મોટા લાભ થાય.
• કામથી વહેલું અવાય.
• કોઈ મદદ થાય.
• શુભ કલર – મરૂન
• શુભ નંબર –૧
❖ સિંહ (મ, ટ) :-
• આર્થિક નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો.
• મનને નિયંત્રણમાં રાખો.
• લાલ વસ્તુ સાથે રાખવી.
• નવું શીખવા મળે.
• શુભ કલર –સફેદ
• શુભ નંબર –૬
❖ કન્યા (પ, ઠ, ણ) :-
• વડીલોની સલાહ લઈને કામ કરો.
• પ્રેમમાં નવો વળાંક આવે.
• નાની મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે.
• ગુસ્સા પર કાબૂ રાખો.
• શુભ કલર –ગુલાબી
• શુભ નંબર –૫
❖ તુલા (ર, ત) :-
• પત્ની તરફથી ફાયદો થાય
• ખોટું બોલવાનું ટાળો.
• ગાયને ઘાસ ચારો ખવડાવવો.
• દિવસ ઉત્તમ જણાય.
• શુભ કલર –ભૂરો
• શુભ નંબર –૮
❖ વૃશ્વિક (ન, ય) :-
• ભૂતકાળના રોકાણથી આવક વધે.
• હિંમત હારવી નહીં.
• નવા ગુરુ બનાવવાની ફરજ આવી.
• ખોટી શંકા કરવી નહીં.
• શુભ કલર –આસમાની
• શુભ નંબર –૯
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• મિત્ર તરફથી પ્રશંસા થાય.
• ઘરના માટે નવી વસ્તુ આવે.
• મગજ પર બરફ રાખવો..
• જટિલતા છોડવી.
• શુભ કલર - સોનેરી
• શુભ નંબર –૬
❖ મકર (ખ, જ) :-
• ગુલાબના ફૂલની જેમ પ્રેમ ખીલે.
• બોલવામાં વિવેક રાખવો.
• આગથી બચીને રહેવું.
• મુશ્કેલીમાંથી બહાર આવો.
• શુભ કલર –પીળો
• શુભ નંબર –૫
❖ કુંભ (ગ, શ, સ, ષ) :
• પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
• દિવસ યાદગાર રહે.
• નવી પ્રવૃત્તિ થાય.
• ચંચળતા છોડવી.
• શુભ કલર- પોપટી
• શુભ નંબર- ૭
❖ મીન (દ, ચ, ઝ, થ):-
• કેળાનું દાન કરવું.
• બાકી કાર્ય ઉકેલાય.
• નવી શરૂઆત થાય.
• લગ્ન યોગ પ્રબળ બને.
• શુભ કલર - નારંગી
• શુભ નંબર –૨
શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)