Cyclone Tej : જામનગર સહિતના બંદર પર ભયજનક સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા Cyclone Tej પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ મહત્વની અપડેટ્સ હશે તો તે અંગે માહિતી આપવામાં આવશે. હવામાન વિભાગે ગુજરાતના માછીમારો માછીમારી માટે જઈ શકે છે અને તેમના માટે કોઈ ચેતવણી ન હોવાનું પણ જણાવ્યું...
04:59 PM Oct 22, 2023 IST
|
Hardik Shah
હવામાન વિભાગ દ્વારા Cyclone Tej પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ મહત્વની અપડેટ્સ હશે તો તે અંગે માહિતી આપવામાં આવશે. હવામાન વિભાગે ગુજરાતના માછીમારો માછીમારી માટે જઈ શકે છે અને તેમના માટે કોઈ ચેતવણી ન હોવાનું પણ જણાવ્યું છે. આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે અને વરસાદની કેવી સંભાવનાઓ છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article