Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતને વધુ એક મેડલ, ગુરુરાજ પૂજારીએ જીત્યો બ્રોન્ઝ

શનિવારે કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો છે.વેઈટલિફ્ટિંગમાં ભારતને એક સિલ્વર અને બીજો બ્રોન્ઝ એમ બે મેડલ મળ્યા છે. પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે ભારતના બીજા ખેલાડી ગુરુરાજ પૂજારીએ વેઈટલિફ્ટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.Team India wins its second Medal. Congratulations Gururaja Poojary on winning the 🥉 in weightlifting 🏋️‍♀️ in the 61 KG category. #Ekindiateamindia #B2022 pic.twitter.com/SIWhkyINyQ— Team India (@WeAreTeamIndia) July 30, 2022   કોમનવેલ્થ à
02:58 PM Jul 30, 2022 IST | Vipul Pandya

શનિવારે
કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતે બીજો મેડલ જીત્યો છે.વેઈટલિફ્ટિંગમાં ભારતને
એક સિલ્વર અને બીજો બ્રોન્ઝ એમ બે મેડલ મળ્યા છે. પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર
મેડલ જીત્યો હતો અને હવે ભારતના બીજા ખેલાડી ગુરુરાજ પૂજારીએ વેઈટલિફ્ટિંગમાં
બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં
ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં પણ ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો
હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીના મોરે બેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ગુરુરાજ
પૂજારીએ માત્ર
269 કિલો
વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં
118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. વેઈટલિફ્ટિંગમાં
બ્રોન્ઝ જીત્યા બાદ પીએમ મોદી અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુરાજ પૂજારીને
અભિનંદન પાઠવ્યાં હતા.

Tags :
bronzemedalCWG2022GujaratFirstGururajPujariIndiaMedal
Next Article