Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અથાગ મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક, અગાઉ પણ લીક થઇ ચૂક્યા છે આ પરિક્ષાઓના પેપરો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું  પેપર રદ થવાની ઘટનાએ ફરીએકવાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ આ પહેલી ઘટના નથી. રેવન્યૂ તલાટીની ભરતીની પરીક્ષા હોય કે વન રક્ષકની. તલાટીની પરીક્ષા હોય કે લોક રક્ષક દળની પેપર ફૂટવાની ઘટનાઓ સતત ઘટી છે..અને વારંવાર ઘટી છે. ચાલો નજર કરીએ 2104થી લઇને  2022 સુધીમાં પેપર ફૂટવાની કે
અથાગ મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે ક્રૂર મજાક  અગાઉ પણ લીક થઇ ચૂક્યા છે આ પરિક્ષાઓના પેપરો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું  પેપર રદ થવાની ઘટનાએ ફરીએકવાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ આ પહેલી ઘટના નથી. રેવન્યૂ તલાટીની ભરતીની પરીક્ષા હોય કે વન રક્ષકની. તલાટીની પરીક્ષા હોય કે લોક રક્ષક દળની પેપર ફૂટવાની ઘટનાઓ સતત ઘટી છે..અને વારંવાર ઘટી છે. ચાલો નજર કરીએ 2104થી લઇને  2022 સુધીમાં પેપર ફૂટવાની કેટલી ઘટનાઓ ઘટી 
2014- રેવન્યુ તલાટીની ભરતી
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનીસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી
2021- સબ-ઓડિટર
2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું
2022- જૂનિયર કલાર્ક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.