Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Creta અને Brezza ને ટક્કર મારવા આવી રહી છે Tata Blackbird, જાણો તેમની વિશેષતાઓ

ટાટા મોટર્સ સમયની સાથે તેની પ્રોડક્ટ્સમાં ઘણો બદલાવ કરી રહી છે.ટાટાએ ભારતીય કાર માર્કેટ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.ટાટા આ નવી SUVને Harrier અને Nexon વચ્ચે સ્થાન આપશે.ટાટાની બ્લેકબર્ડ મધ્યમ કદની એસયુવી બનવા જઈ રહી છે.ટાટાએ આ SUVને કૂપ ડિઝાઇન આપી છે. કંપનીએ આ SUVમાં જબરદસ્ત એન્જિન પણ આપ્યું છે.Hyundai Creta સાથે સ્પર્ધા કરવી આસાન નહીં હોય.Creta એ ઘણા વર્ષોથી SUV માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે અને આ સ્પર્ધાàª
12:10 PM May 17, 2022 IST | Vipul Pandya
ટાટા મોટર્સ સમયની સાથે તેની પ્રોડક્ટ્સમાં ઘણો બદલાવ કરી રહી છે.ટાટાએ ભારતીય કાર માર્કેટ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.ટાટા આ નવી SUVને Harrier અને Nexon વચ્ચે સ્થાન આપશે.ટાટાની બ્લેકબર્ડ મધ્યમ કદની એસયુવી બનવા જઈ રહી છે.
ટાટાએ આ SUVને કૂપ ડિઝાઇન આપી છે. કંપનીએ આ SUVમાં જબરદસ્ત એન્જિન પણ આપ્યું છે.Hyundai Creta સાથે સ્પર્ધા કરવી આસાન નહીં હોય.Creta એ ઘણા વર્ષોથી SUV માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું છે અને આ સ્પર્ધામાં બ્લેકબર્ડ કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું.ટાટાએ બ્લેકબર્ડમાં 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે તેને ખૂબ જ પાવરફુલ એન્જિન બનાવે છે.
ડાર્ક એડિશનમાં લોન્ચ થઈ શકે છે
ટાટાની લેટેસ્ટ કાર હાલમાં સફારી છે. એ પણ જાણવા  મળી રહ્યું છે કે  હવે ટાટાની સફારીમાં પણ ડાર્ક એડિશન જોવા મળશે. ઈન્ટીરીયર અને એક્સટીરીયર બંને સંપૂર્ણપણે ડાર્ક થીમ સાથે આવશે. તેમાં 18-ઇંચ બ્લેક પેઇન્ટેડ એલોય વ્હીલ્સ મળશે. ટાટાએ આ SUVને માત્ર દેખાવના સંદર્ભમાં જ નહીં પરંતુ ફીચર્સના સંદર્ભમાં પણ ઘણું આપ્યું છે.
8.8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
ઈન્ટીરીયરની વાત કરીએ તો તેમાં તમને બ્લેક થીમ જોવા મળશે. XZ અને XZ વેરિઅન્ટ્સમાં તમને ડાર્ક થીમ સાથેની ત્રણેય પંક્તિઓ જોવા મળશે. અન્ય ફિચર્સ વિશે વાત કરીએ તો આ કારમાં 8.8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, Apple CarPlay અને Android Auto, JBL ઑડિયો સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, 7-ઇંચ ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સામેલ છે.
Tags :
CretaandBrezzaFeatureGujaratFirstTataBlackbird
Next Article