Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મની લોન્ડ્રિંગ કેસમાં વચગાળાના જામીનને લઈને અભિનેત્રીને કોર્ટે આપી આ મોટી રાહત

દિવાળી પર જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) કોર્ટે મોટી રાહત આપી છે. મની લોન્ડ્રીંગ કેસમાં (Money Laundering Case) કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝના જામીન વધારી દીધી છે. હવે આ કેસની સુનવણી 10મી નવેમ્બરે થશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસની સુનવણી દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ વકીલ પ્રશાંત પાટિલ સાથે હાજર હતી.22 ઓક્ટોબરે મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ કોર્ટમાં રજુ થઈ. 200 કરોડના મની લોન્ડ્રીંગ કà
11:16 AM Oct 22, 2022 IST | Vipul Pandya
દિવાળી પર જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) કોર્ટે મોટી રાહત આપી છે. મની લોન્ડ્રીંગ કેસમાં (Money Laundering Case) કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝના જામીન વધારી દીધી છે. હવે આ કેસની સુનવણી 10મી નવેમ્બરે થશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસની સુનવણી દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ વકીલ પ્રશાંત પાટિલ સાથે હાજર હતી.
22 ઓક્ટોબરે મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ કોર્ટમાં રજુ થઈ. 200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં જેકલીનના વચગાળાના જામીન (Interim Bail) 10મી નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે. કોર્ટે EDને દરેક પક્ષોને ચાર્જશીટ અને કેસ સાથે જોડાયેલા અન્ય દસ્તાવેજો જમા કરાવવા આદેશ આપ્યો છે.
મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે જેકલીનના જામીન વધારી દીધી છે. હવે આ મામલે સુનવણી 10મી નવેમ્બરે થશે. કોર્ટના આ નિર્ણયથી જેકલીનને થોડી રાહત મળી છે. જોકે અભિનેત્રીની મુશ્કેલીઓ હજુ એટલી જ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસની સુનવણી દરમિયાન જેક્લિન પોતાના વકિલ પ્રશાંત પાટિલ સાથે હાજર હતી.
જેકલીન ફર્નાન્ડીઝ 200 કરોડની ઠગાઈ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી તેની પર છેતરપિંડીની રકમનો લાભ લેવાનો આરોપ છે. કેસમાં EDએ ઓગસ્ટમાં જેકલીનને આરોપી બનાવી હતી. બીજી બાજુ જેકલીને પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, આ મામલે તે પોતે ઠગ સુકેશ ચંદ્રશેખર અને તેના સાથઓની વિક્ટિમ છે.
આ પણ વાંચો -  વૈશાલી ઠક્કર કેસમાં સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો, લગ્નના 4 દિવસ પહેલાં કર્યુ સુસાઇડ
Tags :
BollywoodcourtGujaratFirstInterimBailJacquelineFernandezMoneyLaunderingCase
Next Article