ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

CAG રિપોર્ટના આધારે ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ કાર્યક્રમ પર Congressએ ઉઠાવ્યા સવાલ

તેમણે કહ્યું કે, 265 ડાયાલિસિસ સેન્ટરો હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જાય છે.
06:37 PM Mar 25, 2025 IST | Vipul Sen

CAG રિપોર્ટના આધારે ગુજરાત સરકારના A1 ડાયાલિસિસ કાર્યક્રમ પર Congress એ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડાએ સરકાર સામે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 265 ડાયાલિસિસ સેન્ટરો હોવા છતાં દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જાય છે. માત્ર 0.06 ટકા દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોનો ઉપયોગ કરે છે....જુઓ અહેવાલ....

Tags :
CAG ReportCongressDdialysis CentersGUJARAT FIRST NEWSGujarat Government's A1 Dialysis ProgramParthivraj KathwadaTop Gujarati News