Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોનિયા ગાંધીએ લક્ષ્મણ રેખા ખેંચી, કહ્યું – અમારી સામે જે બોલવું હોય તે બોલો પરંતુ જો બહાર એક શબ્દ..

કોંગ્રેસના ચિંતન શિબિરના સોનિયા ગાંધીએ શિસ્તની લક્ષ્મણ રેખા દોરતા પક્ષના નેતાઓને ઋણ ચૂકવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આપણા બધાને ઘણું આપ્યું છે અને હવે હવે તેનું ઋણ ચૂકવવાનો વારો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે એ કરવાનું છે કે જ્યારે આપણે અહીંથી નીકળીશું ત્યારે નવી ઉર્જા, નવી પ્રતિબદ્ધતા અને પ્રેરણા સાથે નીકળીશું. તમે અહીં મુક્તપણે તમારા મંતવ્યો વ્યક્ત કરવા મ
સોનિયા ગાંધીએ લક્ષ્મણ રેખા ખેંચી  કહ્યું
 ndash  અમારી સામે જે બોલવું હોય તે બોલો પરંતુ જો બહાર એક શબ્દ

કોંગ્રેસના ચિંતન
શિબિરના સોનિયા ગાંધીએ શિસ્તની લક્ષ્મણ રેખા દોરતા
પક્ષના નેતાઓને ઋણ ચૂકવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આપણા બધાને ઘણું આપ્યું છે અને હવે હવે
તેનું ઋણ ચૂકવવાનો વારો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે એ કરવાનું છે કે જ્યારે
આપણે અહીંથી નીકળીશું ત્યારે નવી ઉર્જા
, નવી પ્રતિબદ્ધતા અને પ્રેરણા સાથે નીકળીશું. તમે અહીં મુક્તપણે
તમારા મંતવ્યો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છો
, પરંતુ સાથે સાથે બહાર સંદેશ પણ આપવો જોઈએ કે સંસ્થા એક છે. અહિંયા
તમારા જે પણ પ્રશ્નો હોય તે રજુ કરો પરંતુ બહાર એક પણ શબ્દ ન બોલો.  તેમણે કહ્યું કે દેશની જનતાને ફરી એકવાર
કોંગ્રેસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને આપણે તેને પૂર્ણ કરવા માટે બતાવવું પડશે.

Advertisement
Tags :
Advertisement

.