Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કલોલમાં કોલેરાનો હાહાકાર, 2 કિમીનો વિસ્તાર જાહેર કરાયો કોલેરાગ્રસ્ત

ગાંધીનગરના કલોલના અમુક વિસ્તાર ફરી એક વખત કોલેરાની ઝપેટમાં આવ્યા છે. કલોલના જુમ્મા મસ્જીદ, મટવાકુવા બાંગ્લાદેશી છાપાં, અજમન વાડી વિસ્તાર, ગુલિસ્તા પાર્ક સહિત કલોલ નગરપાલિકાનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને...

ગાંધીનગરના કલોલના અમુક વિસ્તાર ફરી એક વખત કોલેરાની ઝપેટમાં આવ્યા છે. કલોલના જુમ્મા મસ્જીદ, મટવાકુવા બાંગ્લાદેશી છાપાં, અજમન વાડી વિસ્તાર, ગુલિસ્તા પાર્ક સહિત કલોલ નગરપાલિકાનો 2 કિ.મી.નો વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. જિલ્લા કલેકટરે નોટિફિકેશન દ્વારા કલોલના આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. અત્યાર સુધીમાં 11 જેટલા કોલેરાના કેસો નોંધાયા છે

Advertisement

Tags :
Advertisement

.