અધિકારીઓને RTI અંગે મુખ્યમંત્રી Bhupendrabhai Patel ની મોટી ટકોર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને RTI અંગે મોટી ટકોર કી છે. તેમણે કહ્યું કે, ‘લોકશાહીમાં હક્ક-ફરજ એકસાથે જોડાયેલા છે, RTI કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખો. હક્ક પર બધો ભાર મુકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું. RTI કરનાર...
Advertisement
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને RTI અંગે મોટી ટકોર કી છે. તેમણે કહ્યું કે, ‘લોકશાહીમાં હક્ક-ફરજ એકસાથે જોડાયેલા છે, RTI કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખો. હક્ક પર બધો ભાર મુકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું. RTI કરનાર સાથે સંવાદ કરવાની જરૂર છે.’
Advertisement
Advertisement