Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અધિકારીઓને RTI અંગે મુખ્યમંત્રી Bhupendrabhai Patel ની મોટી ટકોર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને RTI અંગે મોટી ટકોર કી છે. તેમણે કહ્યું કે, ‘લોકશાહીમાં હક્ક-ફરજ એકસાથે જોડાયેલા છે,  RTI કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખો.  હક્ક પર બધો ભાર મુકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું. RTI કરનાર...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને RTI અંગે મોટી ટકોર કી છે. તેમણે કહ્યું કે, ‘લોકશાહીમાં હક્ક-ફરજ એકસાથે જોડાયેલા છે,  RTI કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખો.  હક્ક પર બધો ભાર મુકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું. RTI કરનાર સાથે સંવાદ કરવાની જરૂર છે.’

Advertisement

Tags :
Advertisement

.