Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBSE ધોરણ 10-12 બીજી ટર્મની પરીક્ષાની તારીખ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 10-12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. ટર્મ-2 પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ટર્મ-2 થીયરી પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષાઓ બોર્ડની વેબસાઈટ cbse.gov.in પર આપવામાં આવેલા નમૂનાના પેપર મુજબ હશે. કોવિડ-19 સૂચનાઓને અનુસરીને પરીક્ષાઓ ઑફલાઇન લેવામાં આવશે.
cbse ધોરણ 10 12 બીજી ટર્મની પરીક્ષાની તારીખ જાહેર
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 10-12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. ટર્મ-2 પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. ટર્મ-2 થીયરી પરીક્ષા 26 એપ્રિલથી શરૂ થશે. આ પરીક્ષાઓ બોર્ડની વેબસાઈટ cbse.gov.in પર આપવામાં આવેલા નમૂનાના પેપર મુજબ હશે. કોવિડ-19 સૂચનાઓને અનુસરીને પરીક્ષાઓ ઑફલાઇન લેવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.