Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar માં CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં PM મોદીના 2 દિવસના  પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને...
10:52 AM Jul 25, 2023 IST | Hiren Dave

રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. આજે કેબિનેટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં PM મોદીના 2 દિવસના  પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Tags :
andhinagarCabinetMeetingCMBhupendraPatelGujaratFirst
Next Article