Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપની પ્રચંડ જીતથી સી.આર.પાટીલે મીઠાઈ ખવરાવી CM ભુપેન્દ્રભાઈ પટેલનું મોં કરાવ્યું મીઠું, જુઓ તસવીરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election)બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા(Process of counting votes) શરૂ થઈ ગઈ છે. આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. હાલ 182 સીટના પ્રારંભિક વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 155, કોંગ્રેસ 20, આપ 04 અને અન્ય 03 બેઠક પર આગળ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા
ભાજપની પ્રચંડ જીતથી સી આર પાટીલે મીઠાઈ ખવરાવી cm ભુપેન્દ્રભાઈ પટેલનું મોં કરાવ્યું મીઠું  જુઓ તસવીરો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election)બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા(Process of counting votes) શરૂ થઈ ગઈ છે. આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. હાલ 182 સીટના પ્રારંભિક વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 155, કોંગ્રેસ 20, આપ 04 અને અન્ય 03 બેઠક પર આગળ છે. 
ગુજરાત વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે.
ભાજપની ભવ્ય જીતને લઈ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા હતા. જ્યાં ભુપેન્દ્ર પટેલે તેમને મીઠાઈ ખવરાવી મોં મીઠું કરાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્ર પટેલે વી સાઈન બતાવી હતી.
જીતથી ખુશખુશાલ જણાતા  ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ અને ભુપેન્દ્ર પટેલ.મીઠાઈ ખવરાવી જીતના અભિનંદન આપ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.