Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ગામડાઓની મહિલાઓમાં અજ્ઞાનતાના કારણે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરનું પ્રમાણ વધી રહયું છે

કેન્સર (Cancer) એક એવો રોગ છે કે જેની થઈ ગયા પછી માણસને ખૂબ તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને મહિલાઓને કેન્સર અને વાત કરવામાં આવે તો મહિલાઓને બ્રેસ્ટ (Breast Cancer) અને ગર્ભાશયના મુખના કેન્સર (Uterine Cancer) છે એનું પ્રમાણ ગુજરાતની અંદર ગામડાની અંદર વધી રહ્યું છે જે ચિંતાજનક બાબત છે કારણકે ગામડાની અંદર મહિલાઓ સ્વચ્છતાનો અભાવ અને રોગ પ્રત્યેની અજ્ઞાનતા મુખ્ય કારણો હોવાનું ગુજરાત કેન્સર રિસર્ચ ઇસ્ટીટ્à
ગુજરાતના ગામડાઓની મહિલાઓમાં અજ્ઞાનતાના કારણે બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશય કેન્સરનું  પ્રમાણ વધી રહયું છે
કેન્સર (Cancer) એક એવો રોગ છે કે જેની થઈ ગયા પછી માણસને ખૂબ તકલીફ પડતી હોય છે અને ખાસ કરીને મહિલાઓને કેન્સર અને વાત કરવામાં આવે તો મહિલાઓને બ્રેસ્ટ (Breast Cancer) અને ગર્ભાશયના મુખના કેન્સર (Uterine Cancer) છે એનું પ્રમાણ ગુજરાતની અંદર ગામડાની અંદર વધી રહ્યું છે જે ચિંતાજનક બાબત છે કારણકે ગામડાની અંદર મહિલાઓ સ્વચ્છતાનો અભાવ અને રોગ પ્રત્યેની અજ્ઞાનતા મુખ્ય કારણો હોવાનું ગુજરાત કેન્સર રિસર્ચ ઇસ્ટીટ્યુ ટ સેન્ટરના તપાસમાંમાં જાણવા મળ્યું.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇસ્ટીટ્યુટ સેન્ટરના  રાજપીપળા ખાતે કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં કેન્સરની જાગૃતિ માટે તેમજ મહિલાઓનું મફત ટેસ્ટિંગ રાખવામાં આવ્યું હતું જે મહિલાઓ અહીંયા ટેસ્ટિંગ માટે આવી હતી જેમને કેન્સરનું નિદાન માર્ગદર્શનું આયોજન કરાયું છે. સર્વાઈકલ કેન્સર એટલે કે જે ગર્ભાશયનું કેન્સર છે જેના જે મુખ્ય લક્ષણો અને જો વાત કરીએ તો પિરિયડ સમયે અને પિયર બંધ સમયે સામાન્ય કરતાં રક્તસ્ત્રાવ વધારે થવો, જાતીય સમાગમ પછી યોનિમાર્ગમાં રક્તસ્રાવ થવો દુર્ગંધયુક્ત યોનિમાર્ગ, પેશાબમાં વારંવાર જે પેટના નીચેના ભાગે અથવા પીઠમાં દુખાવો થવો એ ગર્ભાશયના કેન્સરની નિશાની છે.
જ્યારે બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણ માં દુખાવો થવો સ્તનમાં આકારમાં બદલાવ સ્તનની આજુબાજુની ત્વચા માં લાલ થવી સોજો આવવો નીપલ માંથી લોહી લેવું અથવા તો અન્ય પદાર્થ વિસ્તાર થવો નિપલની ત્વચા છોલાઈ જેવી આ તમામ જે લક્ષણો છે.ગુજરાતની અંદર ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર નું પ્રમાણ વધારે છે તેમને જણાવ્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે શરમ સંકોચ મુખ્ય જવાબદાર છે.
ઉપરાંત જે છે મહિલાઓને આ રોગ પ્રત્યે અજ્ઞાનતા છે અને એની પણ અને જાણકારી તેઓને આપે છે ઉપરાંત તેમને જણાવ્યું હતું કે સ્તન કેન્સર જેવી બીમારી છે એની સામાન્ય જે ચકાસી છે એ મહિલા જાતે પણ કરી શકે છે અને તે ડોક્ટર પાસે જઈને પછી ત્યારબાદ સારવાર કરી શકે છે આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ રોગોનું પ્રમાણ ઘટી શકે તેમ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.