Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMCની બોર્ડ મિટીંગનું આયોજન, બેઠકમાં તમામ મહિલાઓ કેસરિયો ધારણ કર્યો

અમદાવાદ (Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)દ્વારા દર મહિને મહિનાના અંતમાં સામાન્ય બોર્ડનું આયોજન થતું હોય છે. જેમાં મહિનાના થયેલા કામ તેમજ બાકી રહેલા કામની વિપક્ષ અને પક્ષ વચ્ચે નવા કામો પર ચર્ચા કરવા માટે આ બોર્ડ મિટીંગનું (Board meeting)આયોજન થાય છે.ત્યારે આ વખતની બોર્ડ મીટિંગ વિધાનસભામાં ભાજપના ભવ્ય વિજય બાદ મળી છે.જેમાં ભાજપના તમામ મહિલા કોર્પોરેટરો એ ભગવો લહેરાયો છે.બોર્ડ મિટિંગમાં તમàª
11:47 AM Dec 21, 2022 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad)મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)દ્વારા દર મહિને મહિનાના અંતમાં સામાન્ય બોર્ડનું આયોજન થતું હોય છે. જેમાં મહિનાના થયેલા કામ તેમજ બાકી રહેલા કામની વિપક્ષ અને પક્ષ વચ્ચે નવા કામો પર ચર્ચા કરવા માટે આ બોર્ડ મિટીંગનું (Board meeting)આયોજન થાય છે.
ત્યારે આ વખતની બોર્ડ મીટિંગ વિધાનસભામાં ભાજપના ભવ્ય વિજય બાદ મળી છે.જેમાં ભાજપના તમામ મહિલા કોર્પોરેટરો એ ભગવો લહેરાયો છે.બોર્ડ મિટિંગમાં તમામ મહિલાઓ કેસરિયો ધારણ કર્યો છે.એટલું જ નહિ તમામ મહિલા કોર્પોરેટર સાથે જ ડેપ્યુટી મેયરે પણ કેસરિયો ધારણ કર્યો છે.તમામ મહિલાઓ એ કેસરી સાડી પહેરીને વિજયની ખુશી માનવી રહ્યા છે.
એક તરફ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ કોર્પોરેશનમાં પણ અનોખી રીતે એકતા જોવા  મળી  હતી. ભારતીય જનતા પાર્ટી એ 156 સીટો પર વિજય મેળવ્યો છે.જેની ખુશીમાં આ મહિલાઓએ કેસરિયો ધારણ કર્યો છે.જેમાં ક્યાંક ભાજપની પણ એકતા કોર્પોરેશન થી દેખાઈ રહી છે.
આપણ  વાંચો- હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAMCBoardmeetingGujaratFirstSaffronsareewomen
Next Article