Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુ-ટ્યૂબ પર નહી જોવા મળે કોઈ એડ, અજમાવો આ સરળ ટ્રીક

આજે યુ-ટ્યૂબથી (YouTube) કોણ અજાણ છે? વિડીયો માટે આ પ્લેટફોર્મનો અલગ જ દબદબો છે. ઈન્ટરનેટ થકી યુ-ટ્યૂબને સરળતાથી ફ્રીમાં એક્સેસ કરી શકીએ છીએ. પરંતુ આજના જમાનામાં કોઈ વસ્તુ ફ્રીમાં આવતી હોય તે તેના માટે કંઈ પરોક્ષ રીતે તમે કિંમત ચુકવતા હો છો. આવું જ કંઈક યુ-ટ્યૂબમાં છે. ભલે તમને લાગે કે યુ-ટ્યૂબ ફ્રીમાં વીડિયોઝ જોઈ રહ્યાં છો પરંતુ એવું નથી. તેના માટે તમે છૂપા ચાર્જ ચૂકવી રહ્યાં છો.આ ચાર્જ એàª
10:29 AM Sep 03, 2022 IST | Vipul Pandya
આજે યુ-ટ્યૂબથી (YouTube) કોણ અજાણ છે? વિડીયો માટે આ પ્લેટફોર્મનો અલગ જ દબદબો છે. ઈન્ટરનેટ થકી યુ-ટ્યૂબને સરળતાથી ફ્રીમાં એક્સેસ કરી શકીએ છીએ. પરંતુ આજના જમાનામાં કોઈ વસ્તુ ફ્રીમાં આવતી હોય તે તેના માટે કંઈ પરોક્ષ રીતે તમે કિંમત ચુકવતા હો છો. આવું જ કંઈક યુ-ટ્યૂબમાં છે. ભલે તમને લાગે કે યુ-ટ્યૂબ ફ્રીમાં વીડિયોઝ જોઈ રહ્યાં છો પરંતુ એવું નથી. તેના માટે તમે છૂપા ચાર્જ ચૂકવી રહ્યાં છો.
આ ચાર્જ એડના (Advertisement) રૂપમાં હોય છે અને આ એડ જોવા માટે તમે ડેટા ખર્ચ કરો છે. શું તમે ક્યારેય નોટિસ કર્યું કે, યુ-ટ્યૂબ વીડિયોની ક્વોલિટિ ગમે તેવી હોય પરંતુ તેની એડ હંમેશા ક્લિયર દેખાય છે. એડ ફ્રી વિડીયો જોવા માટે યુ-ટ્યૂ પ્રિમિયમનું સબ્સક્રિપ્શન લેવું પડશે. તેના માટે અલગ-અલગ પ્લાન હોય છે. પરંતુ યુ-ટ્યૂબમાં એડ ફ્રી સબ્સક્રિપ્શન (Ad free subscription) મેળવવા માટે કેટલીક અન્ય ટ્રીકો પણ છે.
આ છે સરળ રીત
જો તમે વેબ બ્રાઉઝર પર યુ-ટ્યૂબ જુઓ છો તો એડ બ્લોકલરનો ઉપયોગ કરી શકો છો. એડ બ્લોકલર ફોર યુ-ટ્યૂબ (Adblock For YouTube) એક્સટેન્શનની મદદથી તમે સરળતાથી યુ-ટ્યૂબ પર આવતી  એડને બ્લોક કરી શકો છો. આ એક્સટેન્શનનો ઉપયોગ તમે ક્રોમ અને Edge કોઈ પણ બ્રાઉઝર પર કરી શકો છો. આ એક્સટેન્શન બાદ તમને એડ ફ્રી યુ-ટ્યૂબ એક્સપિરિયન્સ મળશે. આના માટે તમારે ગુગલ પ્લે સ્ટોર પરથી ફ્રી એડલોકર બ્રાઉઝર : એડબ્લોક & પ્રાઈવેટ બ્રાઉઝર (Free Adblocker Browser: Adblock & Private Browser) ડાઉનલોડ કરવું પડશે. આ થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ કર્યાં બાદ એડ ફ્રી યુ-ટ્યૂબ જોઈ શકો છો. આ એપ એક સિમ્પલ બ્રાઉઝર છે, જે પોતાના પ્લેટફોર્મ પર બધી એડ બ્લોક કરી દે છે. તમે અન્ય એપ્સ પણ ટ્રાઈ કરી શકો છો.
Tags :
AdblockerBrowserGujaratFirstTechnologyTricksAndTipsyoutubeYouTubeVideo
Next Article