ભાજપે નીતિશ કુમારના રાજીનામાની કરી માગ
મહિલાઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સવાલોથી ઘેરાયેલા CM નીતિશ કુમારે માફી માંગી છે. તેમણે કહ્યું કે, જો કોઈને મારું નિવેદન ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. મારું નિવેદન મહિલા ઉત્થાનના સંદર્ભમાં અને તેમની સુધારણા માટે હતું. જણાવી...
10:56 PM Nov 08, 2023 IST
|
Hardik Shah
મહિલાઓ પર કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને સવાલોથી ઘેરાયેલા CM નીતિશ કુમારે માફી માંગી છે. તેમણે કહ્યું કે, જો કોઈને મારું નિવેદન ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. મારું નિવેદન મહિલા ઉત્થાનના સંદર્ભમાં અને તેમની સુધારણા માટે હતું. જણાવી દઈએ કે નીતિશના વિવાદાસ્પદ નિવેદન બાદ તેઓ વિપક્ષના નિશાના પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો નીતિશના નિવેદનની ટીકા કરી રહ્યા હતા અને તેને બેશરમ નિવેદન ગણાવી રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article